09/11/2023
આ 6 શેરમાં મળી શકે છે 34 ટકા રિટર્ન, દિવાળીમાં જ ખરીદી લો
બ્રોકરેજ ફર્મ IDBI Capitalએ દિવાળી ટોપ પિક્સમાં 6 શેર ખરીદવનાની સલાહ આપી
Birla Soft ખરીદીની સલાહ આપવામાં આવી, ટાર્ગેટ 781 રુપિયા, 34 ટકા રિટર્નનની શક્યતા
IDBIએ Kajaria Ceramics ખરીદીની સલાહ આપી,ટાર્ગેટ 1608 રુપિયા,27 ટકા રિટર્ન આપી શકે
Macrotech Developers ખરીદી શકાય, ટાર્ગેટ 1061 રુપિયા, 26 ટકા રિટર્ન મળી શકે
Narayana Hrudayalaya ખરીદવાની IDBIની સલાહ, ટાર્ગેટ 1238 રુપિયા, 17 ટકા રિટર્ન મળી શકે
Tata Power પણ ખરીદી શકાય, ટાર્ગેટ 339 રુપિયા, 33 ટકા રિટર્ન મળી શકે
Union Bank Of Indiaમાં શેર ખરીદીની સલાહ, ટાર્ગેટ 138 રુપિયા, 334 ટકા રિટર્ન મળી શકે
નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.
08/11/2023
તમારું PAN કાર્ડ અસલી છે કે નકલી આ રીતે તપાસો
Image - Social Media
અહીં ક્લિક કરો