ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ સાડીમાં ફેન્સને કર્યા દિવાના
Courtesy : Instagram
11 January, 2023
એક્ટર મોનાલિસાએ ફરી એકવાર પોતાની સ્ટાઈલથી
ફેન્સનું ધ્યાન ખેંચ્યુ છે.
Courtesy : Instagram
અભિનેત્રીએ પોતાની સુંદરતાના જાદુથી ફેન્સને દિવાના બનાવી દીધા છે.
Courtesy : Instagram
ભોજપુરી અભિનેત્રી મોનાલિસા તેના કોઈપણ પ્રોજેક્ટ કરતાં તેના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે.
Courtesy : Instagram
અભિનેત્રી તેના ચાહકો સાથે સોશિયલ મીડિયા વડે જોડાયેલી રહે છે.
Courtesy : Instagram
લગભગ દરરોજ તેના નવા લુકની તસવીરો Instagram પર શેર કરતી રહે છે.
Courtesy : Instagram
આવી સ્થિતિમાં તેના ફોલોઅર્સનું લિસ્ટ પણ ઘણું લાંબુ છે.
Courtesy : Instagram
મોનાલિસાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર નવો લુક શેર કર્યો છે.
Courtesy : Instagram
આ ફોટોશૂટ માટે અભિનેત્રીએ પીચ શેડની સિક્વન્સ સાડી પહેરી છે.
Courtesy : Instagram
પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની આ પ્લેયર છે ખૂબ ગ્લેમરસ
Learn more