4 એપ્રિલ 2024
વિરાટ કોહલીની
ખૂલી ગઈ પોલ
વિરાટ કોહલી વિશે
આ ખેલાડીએ કરી
મજેદાર કોમેન્ટ
Pic Credit - IPL
RCBના સાથી ખેલાડીએ વિરાટ કોહલી વિશે
કહી મોટી વાત
Pic Credit - IPL
ગ્લેન મેક્સવેલે વિરાટ વિશે જે કહ્યું તે સાંભળી હસું આવશે વિરાટ પર માન પણ થશે
Pic Credit - IPL
મેદાનમાં વિરાટ
એક બાળકની જેમ વર્તે છે
Pic Credit - IPL
વિરાટ મેદાનમાં
ઉછળ-કુદ કરતો રહે છે
Pic Credit - IPL
કોહલીને યાદ કરવું પડે છે કે તે તેની ઉંમરના હિસાબે
વ્યવહાર કરે
Pic Credit - IPL
IPL 2024માં
વિરાટ અને મેક્સવેલ
RCB તરફથી રમી રહ્યા છે
Pic Credit - IPL
વિરાટ-મેક્સવેલને
આ સિઝનમાં મોટી ઈનિંગની તલાશ
Pic Credit - IPL
IPL 2024: અંગક્રિશ રઘુવંશીના માતા-પિતાએ કરી હતી ટીમ ઈન્ડિયાની સેવા, હવે પુત્રએ IPLમાં મચાવ્યું તોફાન
અહીં ક્લિક કરો