28/2/2024

RBIની કાર્યવાહી બાદ લોકો Paytmને લઈને મુંઝવણમાં

સેન્ટ્રલ બેંકે  Paytm પેમેન્ટ બેંકની તમામ સેવાઓ પર લગાવ્યો છે પ્રતિબંધ

હવે Paytm પેમેન્ટ બેંક ખાતામાં કોઈ નવું ભંડોળ ઉમેરવામાં આવશે નહીં

બેંક એકાઉન્ટને Paytmમાંથી રિમુવ કરવા લોકો રસ્તો શોધી રહ્યા છે

તેના માટે Paytm એપમાં પ્રોફાઇલ આઇકોન પર ક્લિક કરવું

સ્ક્રીન પર વિકલ્પો દેખાશે,UPI પેમેન્ટ અને સેટિંગના વિકલ્પ પર ક્લિક કરવું

યુઝર્સને તમામ લિંક્ડ બેંક એકાઉન્ટની વિગતો મળશે

યુઝર્સ પોતાની ઈચ્છા મુજબ કોઈપણ એકાઉન્ટને હટાવી શકે છે

એકાઉન્ટ રિમુવ કરવા બેંક એકાઉન્ટ પર ક્લિક કરવું

ત્રણ બિંદુઓ પર ક્લિક કરી, રિમૂવ એકાઉન્ટનો પર ક્લિક કરવુ

ચોકલેટ ખાવાના ફાયદા સાંભળીને રહી જશો દંગ