રચિન રવિન્દ્રની 'પ્રેમીલા' છે ખૂબ જ સુંદર 

11  April, 2024

ન્યુઝીલેન્ડ અને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા યુવા બેટ્સમેન રચિન રવિન્દ્ર અત્યારે શાનદાર ફોર્મમાં છે.

અત્યાર સુધી IPLમાં તેની પ્રથમ સિઝનમાં તેણે પાંચ મેચની પાંચ ઈનિંગ્સમાં 175ના સ્ટ્રાઈક રેટથી 112 રન બનાવ્યા છે.

ક્રિકેટર રચિન રવીન્દ્ર ભારતીય મૂળની અપ્સરાના દિવાના છે

રચિન રવિન્દ્રની ગર્લફ્રેન્ડનું નામ પ્રેમિલા મોરાર છે.

પ્રેમિલા મોરાર ભારતીય મૂળની છે. તે રચિનને ઘણા સમયથી ઓળખે છે

પ્રેમિલા મોરાર તેના પરિવાર સાથે પુકેકોહે ઈસ્ટ, ઓકલેન્ડમાં રહે છે

પ્રેમિલા લગભગ ત્રણ વર્ષથી રચિન રવિન્દ્રને ડેટ કરી રહી છે

પ્રેમિલા વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે, તેણે મેસી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.