કૃતિ સેનન બ્લૂ સાડીમાં લાગી રહી છે પરમ સુંદરી
08 November 2023
Courtesy : instagram
કૃતિ સેનન બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે
Courtesy : instagram
તાજેતરમાં, ફરી એકવાર કૃતિએ તેના ઇન્સ્ટાગ્રામ નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે
Courtesy : instagram
અભિનેત્રી તેના લુકને કારણે પણ હમેશા ચર્ચામાં રહે છે
Courtesy : instagram
નવી તસવીરોમાં કૃતિએ બ્લૂ કલરની ટ્રાન્સપરન્ટ સાડી પહેરી છે
Courtesy : instagram
કૃતિ સેનન સુંદર તસવીરો અને વીડિયો વડે ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે
Courtesy : instagram
સુંદર તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરીને દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે
Courtesy : instagram
આ સાથે કર્લી ઓપન હેર અભિનેત્રીની સુંદરતામાં વધારો કરે છે
Courtesy : instagram
કૃતિએ તેનો લુક સ્મોકી મેકઅપ વડે કંપ્લીટ કર્યો છે
Courtesy : instagram
અભિનેત્રીએ પોસ્ટ કરેલા આ ગ્લેમરસ ફોટોસ પર કેપ્શન પણ આપ્યું છે
Courtesy : instagram
ડિઝાઈનર લહેંગામાં રાશા થડાનીની સુંદર તસવીર
અહીં ક્લિક કરો