09 નવેમ્બર 2023
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વાર
બોલ્ડ કરનાર ફાસ્ટ બોલરો
Pic Credit - ICC cricket
Pic Credit - ICC cricket
પાકિસ્તાનના વસીમ અકરમે સૌથી વધુ 278 વિકેટ
બોલ્ડ કરી લીધી
Pic Credit - ICC cricket
પાકિસ્તાનના વકાર યુનિસે 253 વિકેટ બોલ્ડ કરી ઝડપી
Pic Credit - ICC cricket
ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક 201 ખેલાડીઓને બોલ્ડ
કરી ચૂક્યો છે
Pic Credit - ICC cricket
ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને 197 વિકેટ બોલ્ડ કરી
લીધી હતી
Pic Credit - ICC cricket
શ્રીલંકાના લસિત મલિંગાએ બોલ્ડ કરી 171 વિકેટ
ઝડપી હતી
Pic Credit - ICC cricket
ભારતના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન કપિલ દેવે 167 ખેલાડીઓને ક્લીન બોલ્ડ કર્યા હતા
Pic Credit - ICC cricket
ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકગ્રાએ 164 વિકેટ બોલ્ડ કરી
મેળવી હતી
Pic Credit - ICC cricket
ઓસ્ટ્રેલિયાના બ્રેટલીએ
161 ખેલાડીઓને
ક્લીન બોલ્ડ કર્યા હતા
સદીના મામલે સચિન-વિરાટને પાછળ છોડી શકે છે
આ 3 ખેલાડીઓ
અહીં ક્લિક કરો