PM મોદીએ દરિયામાં
ડૂબકી લગાવી
Courtesy : pti
04 January, 2023
PM નરેન્દ્ર મોદી હાલમાં લક્ષદ્વીપના પ્રવાસે છે
Courtesy : pti
આ દરમ્યાન pm મોદીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે.
Courtesy : pti
આ તસવીરોમાં તેઓ બીચ પર ફરતા જોવા મળી રહ્યા છે.
Courtesy : pti
pm પાણીમાં ડૂબકી લગાવતા હોવાની પણ તસવીરો સામે આવી છે.
Courtesy : pti
આ મનમોહક તસવીરો લોકોને પણ ખૂબ પસંદ આવી રહી છે.
Courtesy : pti
pmએ કહ્યું કે આ દરમિયાન તેમણે સ્નોર્કલિંગ કરવાનો પ્રયાસ કર્યો.
Courtesy : pti
pm મોદીએ જે તસવીરો શેર કરી છે તેમ તેઓ બીચ પર ખુરશી નાખી બેઠા છે.
Courtesy : pti
pmએ લક્ષદ્વીપની પ્રાકૃતિક સુંદરતા અને ત્યાંના એકાંતની પ્રશંસા કરી હતી.
Courtesy : pti
pmએ સમુદ્રની અંદરની તસવીરો પણ શેર કરી છે જેમાં માછલીઓ પણ દેખાઈ રહી છે.
Courtesy : pti
UPI દ્વારા દરેક જગ્યાએ કરી રહ્યા છો પેમેન્ટ? તો જાણો 2024માં આ પાંચ ફેરફાર
અહીં ક્લિક કરો