રિટાયર્ડ હર્ટનો નિયમ શું છે જાણો
15 November 2023
Courtesy : Instagram
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી સેમીફાઈનલ મેચ મુંબઈમાં રમાઈ રહી છે
Courtesy : Instagram
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે
Courtesy : Instagram
અહીં ક્લિક કરો
સ્ટાર ઓપનર શુભમન ગિલ બેટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થતાં રિટાયર્ડ થઈ ગયો હતો
Courtesy : Instagram
રિટાયર્ડ હર્ટ થયેલ બેટ્સમેન શુભમન ગિલ 50મી ઓવરમાં ફરી બેટિંગ કરવા આવ્યો હતો
Courtesy : Instagram
મેરીલેબોન ક્રિકેટ ક્લબના રિટાયર્ડ હર્ટ અંગેના નિયમો આ સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે
Courtesy : Instagram
એમસીસી નિયમ 25.4.2 મુજબ જો કોઈ કારણસર મેદાનમાંથી નિવૃત્તિ લે છે
Courtesy : Instagram
રિટાયર્ડ હર્ટ્સ નિયમ પ્રમાણે જ બેટિંગ માટે મેદાનમાં પરત આવી શકે છે
Courtesy : Instagram
બેટ્સમેન બેટિંગ કરવા પરત ન આવી શકે તો તેને 'રિટાયર્ડ નોટઆઉટ' ગણવામાં આવશે
Courtesy : Instagram
મલાઈકા અરોરાએ બેકલેસ બોડી હગિંગ ડ્રેસમાં આપ્યા ગ્લેમરસ પોઝ, જુઓ ફોટો
Courtesy : Instagram
અહીં ક્લિક કરો