સુરત : પલસાણાના બલેશ્વર ગામે ડંપિંગ યાર્ડમાં આગ લાગતાં દોડધામ મચી, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Feb 09, 2024 | 8:52 AM

સુરત : પલસાણાના બલેશ્વર ગામે ડંપિંગ યાર્ડમાં આગ લાગતાં દોડધામ મચી હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે જોકે આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવી શકાયો હતો. નશેનલ હાઇવે નંબર 48 અડીને આવેલ બત્રીસ ગંગા નદી કિનારે ડંપિંગ યાર્ડમાં આ આગ લાગી હતી.

આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બારડોલી અને PIPL  સહિતના ફાયર બ્રિગેડ મદદે બોલાવાયા હતા. 4 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા હતા જેણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ છે. સદનસીબે આગની ઘટનામાં જાનહાની નોંધવા પામી નથી. બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.

Input Credit : Jignesh Mehta- Bardoli 

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 09, 2024 08:51 AM
Ahmedabad: દીકરીને ડોક્ટર બનાવવા પિતા બન્યા ચોર, ઘરઘાટી બનીને 1 કરોડની કરી ચોરી, જુઓ Video
સુરત : વેસુ વિસ્તારમાંથી પોલીસે સટ્ટાકાંડ ઝડપી પાડી ત્રણની ધરપકડ કરી, જુઓ વીડિયો
Ahmedabad: દીકરીને ડોક્ટર બનાવવા પિતા બન્યા ચોર, ઘરઘાટી બનીને 1 કરોડની કરી ચોરી, જુઓ Video
સુરત : વેસુ વિસ્તારમાંથી પોલીસે સટ્ટાકાંડ ઝડપી પાડી ત્રણની ધરપકડ કરી, જુઓ વીડિયો