આઇપીએલ 2024
2 | Ruturaj Gaikwad | 583 | |
3 | Riyan Parag | 573 | |
4 | Travis Head | 567 | |
5 | Sanju Samson | 531 |
2 | Varun Chakravarthy | 21 | |
3 | Jasprit Bumrah | 20 | |
4 | T Natarajan | 19 | |
5 | Harshit Rana | 19 |
2 | Jasprit Bumrah | 5/21 | |
3 | Yash Thakur | 5/30 | |
4 | T Natarajan | 4/19 | |
5 | Tushar Deshpande | 4/27 |
ઈન્ડિયન પ્રીમિયર લીગ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. તેની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી જેમાં કુલ 10 ટીમો ભાગ લે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ, લખનૌ સુપરજાયન્ટ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ આ ટુર્નામેન્ટમાં રમે છે. IPLની પ્રથમ સિઝન રાજસ્થાન રોયલ્સે જીતી હતી. શેન વોર્નના નેતૃત્વમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 3 વિકેટે હરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે IPLની સૌથી સફળ ટીમો મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ છે. બંને 5-5 વખત IPL જીત્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સે બે વખત આઈપીએલ, સનરાઈઝર્સ હૈદરાબાદ એક વખત અને ડેક્કન ચાર્જર્સે પણ એક વખત આઈપીએલ જીતી છે.
પ્રશ્ન- IPLની પ્રથમ ફાઈનલ ક્યાં રમાઈ હતી?
જવાબ :- IPLની પ્રથમ ફાઈનલ ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી.
પ્રશ્ન- IPLમાં સૌથી વધુ સદી કોણે ફટકારી છે?
જવાબ :- IPLમાં સૌથી વધુ સદી વિરાટ કોહલીના નામે છે. તેણે કુલ 8 સદી ફટકારી છે.
પ્રશ્ન- કઈ ટીમ સૌથી વધુ IPL ફાઈનલ રમી છે?
જવાબ :- ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી વધુ 10 વખત IPL ફાઈનલ રમી છે.