મોરબી

મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ

લોકશાહીના મહાપર્વમાં રાજવી પરિવારે કર્યુ મતદાન, વિન્ટેજ કાર બની આકર્ષણ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે

આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાબક્યો કમોસમી વરસાદ

ભીષણ આગમાં બંને ફેક્ટરીનો માલ સમાન બળીને ખાખ

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

રાજ્યમાં જોવા મળી શકે છે ગરમીનો કહેર

રાજ્યમાં જોવા મળી શકે છે ગરમીનો કહેર

રાજ્યના આ જિલ્લાઓમાં આગ ઝરતી ગરમી પડે તેવી સંભાવના

મોરબી APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8055 રહ્યા, જાણો

આજની ઇ-હરાજી : મોરબી શહેરમાં ફ્લેટની ઇ-હરાજી, જાણો વિગત

રાજ્યમાં માર્ચ મહિનામાં જ મે જેવી કાળઝાળ ગરમીની આગાહી

પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા

Morbi : કાજલ હિન્દુસ્તાનીની વધુ એક વિવાદિત ટિપ્પણી

ગુજરાત વાસીઓ કાળઝાળ ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર

મોરબીમાંથી ફરી ઝડપાયો નશાકારક સિરપનો કારોબાર

CAA કાયદાની અમલવારી શરૂ, મોરબીમાં 13 હિન્દુ પાકિસ્તાનીઓને મળી નાગરિકતા

Morbi : નિર્માણાધીન મેડિકલ કોલેજનો સ્લેબ તૂટી પડ્યો, એક વ્યક્તિ દબાયો

મોરબીમાંથી નશાકારક સિરપ ઝડપાવા મામલે 6 લોકો સામે ફરિયાદ

Morbi : LCBએ રેડ પાડી 90 હજાર જેટલી નશીલી સીરપનો બોટલનો જથ્થો ઝડપ્યો

મોરબી APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8310 રહ્યા, જાણો

આજની ઇ-હરાજી : મોરબીમાં ઘરની ઇ-હરાજી, જાણો વિગત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બન્યા ગુજરાતના મહેમાન

“મોરબી જિલ્લો ભારતના 67 માં સ્વતંત્રતા દિવસ પર 15 ઓગસ્ટ, 2013 ના રોજ ગુજરાત રાજ્યના નવા રચાયેલા જિલ્લાઓ માનો એક નવો જિલ્લો છે. જીલ્લામાં ૫ તાલુકાઓ છે – મોરબી, માળીયા , ટંકારા , વાંકાનેર (અગાઉ રાજકોટ જિલ્લામાં) અને હળવદ (અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં). મોરબીનું નગર સમુદ્રથી 35 કિલોમીટર અને રાજકોટથી 60 કિમી દૂર મચ્છુ નદી પર આવેલું છે. મોરબી શહેર જિલ્લાનું વહીવટી મથક છે. આ જિલ્લો ઉત્તરમાં કચ્છ જિલ્લા, પૂર્વમાં સુરેન્દ્રનગર જિલ્લા, દક્ષિણમાં રાજકોટ જિલ્લા અને પશ્ચિમમાં જામનગર જિલ્લાથી ઘેરાયેલો છે. મોરબી જિલ્લો પશ્ચિમ ભારતના રાજ્ય ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો એક જિલ્લો છે. જિલ્લાનું મુખ્ય મથક મોરબી છે. મોરબી જિલ્લાની અંદાજિત વસ્તી 9,60,329 અને વિસ્તાર 4871.5 ચોરસ કિમી છે. મોરબી જામનગર, વાંકાનેર, ગાંધીધામ જેવાં મહત્વનાં નગરો સાથે રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે. મોરબી શહેર વચ્ચેથી મચ્છુ નદી વહે છે. નળિયાં, ટાઇલ્સ, ચીનાઇ માટીનાં વાસણો, દિવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ જેવાં ઉત્પાદનો માટે મોરબી વિશ્વભરમાં પ્રખ્યાત છે.એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે “”પેરિસ ઓફ ધ ઇસ્ટ”” તરીકે પંકાયેલુ મોરબી નગર અગિયારમી ઓગસ્ટ, 1979ના દિવસે ઉપરવાસમાં આવેલ મચ્છુ-2 બંધના પાળા તુટવાને કારણે જળપ્રલયનો ભોગ બની ભારે તારાજ થયું હતું. ત્યારબાદ 26 મી જાન્યુઆરી, 2001ના રોજ આવેલા ભૂકંપમાં પણ મોરબીને જાન અને માલનું ભારે નુકશાન વેઠવુ પડ્યુ હતું. મણીમંદિર, ઝુલતો પુલ, પાડા પુલ અને મોરબીનો ગ્રીન ચૉક ટાવર મોરબીનાં મુખ્ય આકર્ષણો છે. આ પેજ પર Morbi , Morbi News, Morbi News Today, Morbi News in Gujarati, Morbi Latest News, Morbi Business News, Morbi Sports News, Morbi Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">