મહેસાણા

મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો

મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો

મતદાન વધારવા માટે અમૂલનો અનોખો પ્રયાસ, 1 લીટર દૂધે મળશે વધુ 1 રુપિયો

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ

યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ

ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !

ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ

મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ

ગુજરાતનું એક એવું ગામ જ્યા લાઈટબીલ આવતું નથી ! જાણો કેમ નથી આવતું ?

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહેસાણાથી કોંગ્રેસના રામજી ઠાકોર ભાજપના હરીભાઈ પટેલને આપશે ટક્કર

વ્હીલચેર ગોઠવીને સક્ષમ શબ્દનો લોગો બનાવી મતદાન કરવાનો સંદેશ આપ્યો

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડાને ટિકિટ આપતા કાર્યકરો નારાજ

મહેરબાની કરીને અમને સલાહ ન આપો, સલાહની નહીં સાથની જરૂર છે: આરપી પટેલ

મહેસાણા ભાજપના ઉમેદવાર હરી પટેલના નારણ પટેલે કર્યા ભરપેટ વખાણ, જુઓ

વિજાપુર બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપે સીજે ચાવડાને મેદાને ઉતાર્યા, જાણો

મહેસાણાઃ ભાજપના ઉમેદવાર હરી પટેલની કાર્યકરોને ટકોર, જાણો શું કહ્યું?

મહેસાણા બેઠક પર નિવૃત્ત પ્રિન્સિપાલ હરી પટેલ ભાજપના ઉમેદવાર, જાણો

મહેસાણા બેઠક પર ભાજપે હરીભાઇ પટેલને મેદાને ઉતાર્યો, ઉમેદવારે શું કહ્યુ

Mehsana: વેકરા ગામમાંથી હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયુ

મહેસાણામાં કોણ હશે ઉમેદવાર, ભાજપ-કોંગ્રેસની શું છે કવાયત? જાણો

કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ નોંધવા મહેસાણામાં કરાઇ અરજી

હવામાન વિભાગે કાળઝાળ ગરમી પડવાની કરી છે આગાહી

કાજલબેનને બોલવાનું ભાન નથી, આગામી સમયમાં અમે વિરોધ કરીશું: લાલજી પટેલ

“મહેસાણા વિક્રમ સંવત ૧૪૧૪ માં ચાવડા રાજવંશના મેસાજી ચાવડા દ્વારા સ્થાપવામાં આવી હતી. ચાવડા વંશના મેહસાજી ચાવડાએ મહેસાણાની સ્થાપના કરી હતી. તેમણે શહેરના તોરણનું બાંધકામ કર્યું હતું અને તોરણ માતાનું મંદિર વિક્રમ સંવત 1414 ભાદરવા સુદ દસમ (ઇ.સ. 1358) ના રોજ બંધાવ્યું હતું. બાદમાં ગાયકવાડે 1902માં મહેસાણા માટે વહીવટી મથક સ્થાપ્યો હતો. 1947માં ભારતની સ્વતંત્રતા સાથે મહેસાણાને ભારતના સંઘ સાથે ભેળવી દેવામાં આવ્યું હતું. તે બોમ્બે રાજ્યનો ભાગ હતો. બાદમાં 1960માં બોમ્બે રાજ્યનું વિભાજન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થયું હતું. મહેસાણા જીલ્લામાં દસ તાલુકા છે: મહેસાણા, કડી, વિસનગર, વિજાપુર, વડનગર, ખેરાલુ, બેચરાજી, સતલાસણા, જોટાણા અને ઉંઝા. મહેસાણા જિલ્લાનો વિસ્તાર 5600 ચો.કિ.મી. છે. ઉત્તર સરહદમાં બનાસકાંઠા જિલ્લો છે અને પશ્ચિમમાં પાટણ જિલ્લાની સરહદ છે. દક્ષિણમાં અમદાવાદ જિલ્લા અને દક્ષિણ-પૂર્વમાં ગાંધીનગર જિલ્લા છે. પૂર્વમાં સાબરકાંઠા જિલ્લો છે. મહેસાણામાં ઘણી મોટી શૈક્ષણિક સંસ્થાઓની હાજરી છે શહેરથી ૧૦ કિમી દૂર આવેલા ગણપત યુનિવર્સિટી, આઈટી, એન્જિનિયરિંગ, ફાર્મસી, કૃષિ, વિજ્ઞાન, મેનેજમેન્ટ, કળા અને વાણિજ્ય જેવા ક્ષેત્રોમાં વિશેષતા આપે છે. ગુજરાત પાવર એન્જીનિયરિંગ કૉલેજ અને સેફ્રોની ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટમાં અભ્યાસક્રમો આપે છે.મહેસાણા જિલ્લાની નજીકથી કર્કવૃત ૫સા૨ થતુ હોવાથી આ જિલ્લાની આબોહવા વિષમ પ્રકા૨ની જોવા મળે છે. ઉનાળામાં સખત ગ૨મી અને શિયાળામાં સખત ઠંડી ૫ડે છે. જિલ્લામાં વ૨સાદનું પ્રમાણ સરેરાશ ૮૦૦ થી ૧૨૦૦ મી.મી. જોવા મળે છે. જિલ્લામાં ગાઢ અને ગીચ જંગલો તેમજ ઉંચા ડુંગરો ન હોવાથી આ વિસ્તા૨ સૂકી અને અર્ધ સૂકી આબોહવા અનુભવે છે. આ જિલ્લામાં ૬૦૬થી વધારે ગામો છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી 20,27,727 હતી જે પૈકીનાં 22.40% લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે.જોવા લાયક સ્થળોની વાત કરીએ તો થોળ પક્ષી અભ્યારણ્ય , તારંગા હિલ્સ, ધરોઈ ડેમ, બહુચર માતા મંદિર, મોઢેરા-સૂર્ય મંદિર, વડનગર તોરણનો સમાવેશ થાય છે. આ પેજ પર Mehsana, Mehsana Latest News , Mehsana News Today, Mehsana News in Gujarati, Mehsana Business News, Mehsana Political News, Mehsana Sports News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે.

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">