આજનું હવામાન :  હવામાન વિભાગે કાળઝાળ ગરમી પડવાની કરી છે આગાહી, જાણો ક્યા કેટલુ રહેશે તાપમાન

આજનું હવામાન : હવામાન વિભાગે કાળઝાળ ગરમી પડવાની કરી છે આગાહી, જાણો ક્યા કેટલુ રહેશે તાપમાન

| Updated on: Mar 19, 2024 | 10:02 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના છે. અમદાવાદ,છોટાઉદેપુર,ડાંગ,દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, મહીસાગર,મહેસાણા, નવસારી, પાટણ, સુરત સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહે તેવી સંભાવના છે.

બીજી તરફ સાબરકાંઠા, પોરબંદર,પંચમહાલ,નર્મદા,જામનગર, ભાવનગર,અરવલ્લી સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત આણંદ,ભરુચ,બોટાદ,કચ્છ, ખેડા, રાજકોટ,સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી રહે તેવી સંભાવના છે. તેમજ બનાસકાંઠા,દાહોદ,વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી,ભરુચ, ભાવનગર, જામનગર,કચ્છ, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર,વલસાડ સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ,ડાંગ, જુનાગઢ, નર્મદા, તાપી સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરામાં 24 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">