દાહોદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ

દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ

સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ

આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

લગ્ન કરવા જતા પહેલા મતદાન મથકે પહોચ્યાં વરરાજા, જુઓ- Photo

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ

ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર

આગામી 3 દિવસમાં આ જિલ્લાઓમાં ત્રણ ડિગ્રી તાપમાન વધવાની સંભાવના

મીરાખેડીમા કરા સાથે ધોધમાર વરસાદ, તોફાની પવનમાં ઉડ્યા છાપરા

બ્રિજનું લોકાર્પણ કરી 2 કલાકમાં જ પ્રવેશ બંધીના લગાવ્યા બેરિકેડ

દાહોદ બોર્ડર પર હાથ ધરાયુ વાહનોનું ચેકિંગ

Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો

મેવાસી સમાજના લોકો 2 દિવસ પહેલા હોળી પ્રગટાવી હોળીના પર્વની ઉજવણી કરી

દાહોદ લોકસભા બેઠક પર કોંગ્રેસે ડો. પ્રભા તાવિયાડ આપી ટિકિટ

મોરબી APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8055 રહ્યા, જાણો

દાહોદમાં AAP અને કોંગ્રેસના 250થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

રાજ્યમાં વધશે ગરમીનું જોર બીજી તરફ વરસાદની પણ શક્યતા- વીડિયો

ઝાલોદ પાલિકાના કોર્પોરેટરની હત્યા કેસમાં ATSને મળી સફળતા

દાહોદના ઉસરવાણ ગામે ફુડ વિભાગના અધિકારીની ઓળખ આપી ઠગાઇનો પ્રયાસ

સાસંદ જશવંતસિહ ભાભોરની ઉપસ્થિતિમાં કાર્યકરો ભાજપમાં જોડાયા

દાહોદ ST અનામત બેઠક પર જશવંતસિંહ ભાભોર જીતની હેટ્રિક લગાવશે?

દાહોદ : સંજેલી આશ્રમશાળામાં શિક્ષણ સહાયકની ભરતીમાં કૌભાંડનો આક્ષેપ

દાહોદમાં 300 કરોડથી પણ વધુના વિકાસકાર્યોનું CMના હસ્તે લોકાર્પણ

CM ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો

“દાહોદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની પૂર્વ તરફે આવેલો જિલ્લો છે. દાહોદ જિલ્લાનું મુખ્ય મથક દાહોદ છે. ગુજરાત રાજયની પૂર્વ સરહદ પર આવેલા પંચમહાલ જિલ્લામાંથી વિભાજન કરીને ર ઓક્ટોબર ૧૯૯૭થી દાહોદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો. દાહોદને ગુજરાતનો પૂર્વ દરવાજો કહેવાય છે.દાહોદ જિલ્લો ગુજરાતની સરહદ પર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ એમ બે રાજ્યોને અડીને આવેલો છે. જિલ્લાની મોટાભાગની જમીન ડુંગરાળ અને પથરાળ છે તેમ જ ખેતી પણ ચોમાસા પર આધારીત છે.આ જિલ્લામાં મુખ્યત્વે મકાઈ, ચણા, અડદ તેમ જ અન્ય શાકભાજીના પાક લેવામાં આવે છે.આ જિલ્લાના કુલ ગામોની સંખ્યા 696 છે. આ જિલ્લાની કુલ વસ્તી ગણતરી (ઇ. સ. 2011 મુજબ) 21,26,558 જેટલી થાય છે. આ પૈકી અનુસુચિત જનજાતી એટલે કે આદિવાસીઓની વસ્તી 11,82,509 તેમ જ અનુસુચિત જાતિની વસ્તી 32884 જયારે અન્ય વસ્તી 4,18,980 છે. આ જિલ્લામાં 72.28% આદિજાતી વસ્તી હોવાને લીધે આદિજાતી વસ્તી ધરાવતો પછાત જિલ્લો છે. દાહોદ જિલ્લાનો લીમખેડા તાલુકો સૌથી પછાત તાલુકા તરીકે રાજયમાં બીજા ક્રમે આવે છે, જે તાલુકામાં આવેલાં ગામો પૈકી 26 ગામ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય વિકાસ થાય તે હેતુથી દત્તક લીધેલા છે. આદિવાસીઓના ૫હેરવેશમાં ધોતી, બંડી અને ફાળીયું મુખ્‍ય છે સ્‍ત્રીઓ કબજો અને ચણીયા તથા ઓઢણીકે ગામઠી સાડી ૫હેરે છે, ચાંદીના ભોરીયા તથા ૫ગના છડા અહીંનું મુખ્‍ય ઘરેણું છે. હજુ ૫ણ ખરીદી માટે વાર પ્રમાણે. દરેક જગ્‍યાએ હાટ ભરવાની પ્રથા ચાલું છે. જેના દ્વારા તેઓ ખરીદી અને વેચાણ કરે છે. જોવા લાયક સ્થળમાં રતનમહાલતા.ધાનપુર, મત્સ્ય ઉઘોગ કેન્દ્ર પાંચવાડા , શિવમંદિરબાવકા , પાટાડુંગરી , ઠકકરબાપા સરોવર, કેદારનાથમંદિર, ચોસાલા, દેવઝરી મહાવેદ જેકોટ, ધુધરદેવશિવમંદિરચાકલીયા, બાવકામાં મંદિરના સોલંકીકાલીન શિલ્પો , ભમરેચીમાતામંદિર , શેષરાયી વિષ્ણું , દેવઝરી મહાદેવમંદિર, આદિવરાહ પંચકળષ્ણમંદિર, ગરુડપુરુષ , માનગઢહીલ , કંકણેશ્વર મહાદેવ , હસ્તેશ્વર મહાદેવ મંદિર અને ઠકકર બાપા સરોવર છે. આ પેજ પર Dahod , Dahod News , Dahod latest News , Dahod Agriculture News, Dahod News in Gujarati, Dahod Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">