Dahod Video : કોંગ્રેસ અને AAPને લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક ઝટકો, 300થી વધારે કાર્યકરો જોડાયા ભાજપમાં

Dahod Video : કોંગ્રેસ અને AAPને લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક ઝટકો, 300થી વધારે કાર્યકરો જોડાયા ભાજપમાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2024 | 2:44 PM

દાહોદ જિલ્લામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો પડ્યો છે. દાહોદના લીમખેડા, બાડીબારના કોંગ્રેસ અને AAPના 300થી વધારે કાર્યકરો ભાજપમાં જોડાયા છે. દાહોદના સાસંદ જશવંતસિહ ભાભોરની ઉપસ્થિતિમાં કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને સતત એક પછી એક ઝટકા લાગી રહ્યાં છે. દાહોદ જિલ્લામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો પડ્યો છે. દાહોદના લીમખેડા, બાડીબારના કોંગ્રેસ અને AAPના 300થી વધારે કાર્યકરો ભાજપમાં જોડાયા છે. દાહોદના સાસંદ જશવંતસિહ ભાભોરની ઉપસ્થિતિમાં કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

બીજી તરફ આ અગાઉ પણ દાહોદમાં 400 કાર્યકારો ભાજપમાં જોડાયા હતા. દાહોદમાં બચુ ખાબડના મત વિસ્તારના કોંગી કાર્યકરોએ કેસરિયા કર્યા હતા. કોંગ્રેસના 400થી વધુ કોંગ્રેસ અને AAPના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. તો ધાનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 400થી વધુ કાર્યકરોએ કેસરિયા કર્યા હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">