Disha Thakar

Disha Thakar

Trainee - TV9 Gujarati

disha.thakar@tv9.com

ગુજરાતી સમાચાર પત્ર, ડિજિટલ મીડિયામાં અનુભવ ધરાવે છે. ગુજરાત રાજ્યના સમાચાર, હવામાન વિભાગના સમાચાર, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય તેમજ મનોરંજન જગત સહિતના સમાચારોના લખાણનો અનુભવ છે. તેમજ ક્રાઈમ, પોલિટિકલ, એજ્યુકેશન સહિતના વિષયો પર સમાચાર લખવાનો અનુભવ છે.

Attitude Shayari : બેશક ખેલ તુમ્હારે હોંગે, લેકિન અબ ચાલ હમારી હોગી – જેવી શાયરી ગુજરાતીમાં વાંચો

આજે અમે તમારા માટે ગુજરાતીમાં એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જો કે, દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે. તો આજે અમે તમારા માટે ખાસ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ.

એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ

એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યા કરી શકો છો ઉપયોગ | Dont throw away these things after the expiry date know where you can use them Tips And Tricks

આજનું હવામાન : આજે 20થી વધુ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, જાણો આગામી 4 દિવસ ક્યાં જિલ્લામાં થશે માવઠા, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં કાળઝાળ ગરમી જોવા મળી શકે છે. બીજી તરફ રાજ્યમાં 20થી વધુ જિલ્લામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતમાં વરસાદનું અનુમાન લગાવામાં આવી રહ્યુ છે.

Attitude Shayari :  ઉતના હી બોલો જુબાન સે, જિતના ફિર સુન સકો કાન સે – જેવી શાયરી વાંચો

Attitude Shayari : ઉતના હી બોલો જુબાન સે, જિતના ફિર સુન સકો કાન સે – જેવી શાયરી વાંચો

આજે અમે તમારા માટે ગુજરાતીમાં એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જો કે, દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે. તો આજે અમે તમારા માટે ખાસ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ.

કાળઝાળ ગરમીમાં પણ પ્લાસ્ટિકની ટાંકીનું પાણી રહેશે ઠંડુ, બસ કરો આટલુ કામ

મોટા ભાગના લોકોના ઘરમાં પાણીની ટાંકી ઘરના ધાબા પર મુકવામાં આવતી હોય છે. કેટલાક લોકો ઘરની બહાર પાણીની ટાંકી રાખતા હોય છે. જેના પગલે કાળઝાળ ગરમીમાં ટાંકીનું પાણી ઉકળતુ આવે છે. તો આજે આપણે જોઈશું કઈ ટીપ્સ અપનાવવાથી પ્લાસ્ટિકની ટાંકીમાં પાણી બરફ જેવુ રહેશે.

હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો

હજારો રોગોનો રામબાણ ઈલાજ છે ગિલોય, ઘરે જ આ રીતે ઉગાડો | health benefits of giloy grow it at home this way Agriculture News

આજનું હવામાન : છત્રી અને રેઇનકોટ કાઢીને રાખજો ! ગુજરાતમાં કાળઝાળ ગરમી સાથે માવઠાની આગાહી, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડે તેવી સંભાવના છે. જ્યારે આજથી 14 મે સુધી પ્રિ - મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામવાની સંભાવના છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.

ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ

ઉનાળામાં પાણીની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ | Keep water tank water like ice in summer follow these tips

Breaking News : ધોરણ-10નું 82.56 ટકા પરિણામ જાહેર, સૌથી વધારે ગાંધીનગર જિલ્લાનું 87.22 ટકા પરિણામ

આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. આ વર્ષે ધોરણ 10માં 9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરિણામ આવતાની સાથે વિદ્યાર્થીઓની પ્રતીક્ષાનો અંત આવ્યો છે.

દેશમાં અલગ – અલગ સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવુ વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે.સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મધ્ય ઉષ્ણકટિબંધીય પશ્ચિમમાં એક ટ્રફ છે, જેની ધરી સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે, હવે 58°E રેખાંશ સાથે લગભગ 30°N અક્ષાંશની ઉત્તરે વહે છે.

Mother’s Day Special Shayari : મધર્સ ડે પર તમારી માતાને આ ખાસ શાયરી શેર કરી આપો શુભકામના, જુઓ ફોટા

શાયરી એટલે કોઈ પણ વાતને માત્ર બે જ લાઈનમાં કહેવામાં આવતી રચના. દરેક લોકોને અલગ અલગ પ્રકારનું લેખન વાંચવાનો શોખ હોય છે. જેમાંથી એક શાયરી પણ છે. શાયરી ઘણા પ્રકારની હોય છે. આજે અમે તમારા માટે મધર્સ માટેની ખાસ શાયરી લાવ્યા છીએ.

આજનું હવામાન : આગામી 24 કલાક અંગ દઝાડતી ગરમી પડશે, ગુજરાતમાં વરસાદી માહોલ જામવાની આગાહી, જુઓ વીડિયો

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો પ્રમાણ વધારો જોવા મળશે. ગરમી બાદ આગામી 2 દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">