કાળઝાળ ગરમીમાં પણ પ્લાસ્ટિકની ટાંકીનું પાણી રહેશે ઠંડુ, બસ કરો આટલુ કામ
મોટા ભાગના લોકોના ઘરમાં પાણીની ટાંકી ઘરના ધાબા પર મુકવામાં આવતી હોય છે. કેટલાક લોકો ઘરની બહાર પાણીની ટાંકી રાખતા હોય છે. જેના પગલે કાળઝાળ ગરમીમાં ટાંકીનું પાણી ઉકળતુ આવે છે. તો આજે આપણે જોઈશું કઈ ટીપ્સ અપનાવવાથી પ્લાસ્ટિકની ટાંકીમાં પાણી બરફ જેવુ રહેશે.