ખેડા

આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર

અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 10 લોકોના મોત

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video

Kheda : મહેમદાવાદમાં માથાભારે તત્વોનો આતંક, 3 વાહનોમાં કરી આગચંપી

Kheda : સેવાલિયા ચેકપોસ્ટ પર હથિયાર સાથે 3 વ્યક્તિની ધરપકડ, જુઓ Video

Kheda: વસો પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ વૃદ્ધોને ડાકોરમાં કરાવ્યા દર્શન

Kheda : ડાકોર મંદિરમાં મંગળા આરતી દરમિયાન થઇ મારામારી, જુઓ Video

Kheda : કરણીસેના આગેવાનોનો સોશિયલ મીડિયામાં વિરોધ, જુઓ Video

ખેડામાં કોંગ્રેસના ઉમેદવાર કાળુંસિંહ ડાભી કેવી ટક્કર આપશે ?

ખેડા : ગોમતી તળાવમાં ત્રણ વિદ્યાર્થી ડૂબી જતાં મોત

Kheda : ડાકોર મંદિરમાં ધૂળેટી પર્વની ઉજવણી, મોટી સંખ્યામા ભક્તો ઉમટ્યા

રાજા રણછોડરાયજીના દર્શન અર્થે ઉમટી ભીડ

રાજા રણછોડરાયજીના દર્શન અર્થે ઉમટી ભીડ

ડાકોર પૂનમ ભરવા જતા પદયાત્રાળુઓ માટે વિશેષ સેવા કેમ્પ

ગળતેશ્વર પંથકમાં રમજાન માસની નમાજ અદા કરવાને લઈને જૂથ અથડામણ

Kheda : નડિયાદમાં રખડતા શ્વાનનો આતંક,30થી વધુ લોકોને શ્વાન કરડ્યા

ખેડા લોકસભા બેઠક માટે ફરી કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ મેદાને

નડિયાદમાં નિર્માણાધીન મકાનનો મકાનનો સ્લેબ, કામદારો દટાયા

Tv9 ગુજરાતીના સત્તા સમેલનમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ

અમદાવાદથી ડાકોર તરફ જઈ રહેલી ખાનગી બસ પલટતાં 2 લોકોના મોત

Kheda : વિદ્યાર્થીઓને રામ ભરોષે મુકી ચાલુ શાળાએ શિક્ષકોએ મારી ગુલ્લી !

Kheda : સબસિડીના ખાતરની થેલી મોંઘા ભાવે વેચવાના કેસમાં વધુ એકની ધરપકડ

વડતાલ સ્વામીનારાયણ મંદિર દ્વારા અયોધ્યામાં શરૂ કરાઈ ભોજન સેવા- ફોટો

Kheda : અમદાવાદથી રાજપીપળા જઇ રહેલા 45 જાનૈયાઓને ફુડ પોઇઝનિંગ

ખેડામાં પ્રથમ વાર અલ્ટ્રા હાઈડેન્સિટી પદ્ધતિથી શાકભાજી

“ખેડા જીલ્લાનું નામ જીલ્લામાં આવેલ ખેડા નામના નગર પરથી લેવામાં આવેલ છે કે જે વાત્રક અને શેઢી નદીના સંગમ સ્થાન પર વિકસિત જમીન પર વસેલું છે. અંગ્રેજો તેને કૈરા તરીકે ઓળખતા હતા. સંસ્કૃત સાહિત્યમાં ખેટક તરીકે ઓળખવામાં આવે છે. ચરોતર વિસ્તાર ખુબ જ ફળદ્રુપ અને સમૃદ્ધ જમીન ધરાવે છે. આ પ્રદેશમાં રહેતા લોકો ધ્વારા બોલાતી બોલી પણ ચરોતરી કહેવાય છે. 1997ના ઓક્ટોબર મહિનામાં ગુજરાત રાજ્યમાં જિલ્લા તેમ જ તાલુકાઓના વિભાજન થવાથી ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લાને અલગ કરવામાં આવ્યો.જ્યારે જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે, નડિયાદ તાલુકો ખેડા જિલ્લામાં આવ્યો અને બાકીના ત્રણ તાલુકાઓ આણંદ જિલ્લામાં ગયા હતા.20મી સદીના પ્રથમ ભાગમાં સ્વતંત્રતાની ચળવળ દરમિયાન ખેડા જિલ્લાના ચરોતર અને અન્ય વિસ્તારોના પાટીદારો બ્રિટિશ સરકાર સામે અસંખ્ય આંદોલન કર્યા હતા, જેમાં 1917-18નો ખેડા સત્યાગ્રહ, 1923નો બોરસદ સત્યાગ્રહ અને 1928નો બારડોલી સત્યાગ્રહ મુખ્ય હતો.વિભાજન બાદ ખેડા જિલ્લાનું મુખ્‍ય મથક નડીઆદ ખાતે ખસેડવામાં આવ્યું. 2011ની વસતી ગણતરી પ્રમાણે ખેડા જિલ્લાની વસતી 22,99,885 નોંધાઈ હતી. ઈ.સ. 1583 માં રાણી એલીઝાબેથના ખંભાતના રાજા અકબર સાથેના પત્ર વ્યવહારથી ભારતમાં વેપાર શરૂ કરવાના ઈરાદાથી ત્રણ અંગ્રેજ વેપારી ભારત આવ્યા. વેપાર કરવાના તેમના પ્રથમ પ્રયત્નો સફળ થયા પરંતુ પોર્ટુગીઝે તેમને અસફળ બનાવ્યા અને જેલ ભેગા કર્યા. જોકે ઈ.સ. 1613માં અંગ્રેજ વેપારીઓને ફેકટરી શરૂ કરવાની પરવાનગી મળી અને ઈ.સ. 1616 માં પોર્ટુગીઝને ખંભાત શહેરમાંથી કાઢી મુકયાં. ખેડા જિલ્લાનો કેટલોક ભાગ ઈ.સ. 1803માં અંગ્રેજ શાસન હેઠળ આવ્યો અને બાકીનો ઈ.સ. 1817માં આવ્યો. આ પેજ પર Kheda News, Kheda Latest Update , Kheda News in Gujarati, Kheda Political News, Kheda Business News, Kheda Sports News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">