Kheda: કરણીસેના આગેવાનોનો સોશિયલ મીડિયામાં વિરોધ, જુઓ Video
પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે આપેલા નિવેદન મુદ્દે વિવાદ વકરી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લામાં કરણીસેના દ્વારા સોશિયલ મીડિયામાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.

ગોંડલના સેમળામાં ક્ષત્રિય સમાજની બેઠકમાં પરસોત્તમ રૂપાલાએ તેમના નિવેદનને લઇને માફી માગી હતી. માફી માગ્યા બાદ પણ કરણી સેનામાં વિરોધ યથાવત્ જોવા મળી રહ્યો છે. ગઈકાલે યોજાયેલા સંમેલનને કરણીસેનાએ રાજકીય સંમેલન ગણાવ્યું છે.
આ પણ વાંચો- ભરૂચ : જંબુસરના સરોદ ગામના યુવાનની દક્ષિણ આફ્રિકામાં નીગ્રો લૂંટારુઓએ ગોળી મારી હત્યા કરી નાખી, જુઓ વીડિયો
ખેડા જિલ્લા કરણીસેના આગેવાનોનો સોશિયલ મીડિયામાં વિરોધ જોવા મળી રહ્યો છે. રૂપાલાનો વિરોધ કરતું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યુ છે. ‘ભાજપ સે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં એવા લાખણનું પોસ્ટર વાયરલ થઇ રહ્યુ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો