જો ઘર આંગણે આઈપીએલ 2024 લીગ રમાય રહી હોય તો ભાઈ કોણ આ મેચ જોવા ન માંગે, કેટલાક લોકો હોય છે કે, જે કોઈના કોઈ કારણોસર આ મેચ જોવા જઈ શક્યા ન હોય કાં તો કોઈ કામ આવી ગયું હોય કે પછી ટિકિટ બુક થઈ શકી ન હોય, તો આજે આ લોકો માટે એક શાનદાર તક છે. જો તમે પણ ટિકીટ બુક કરાવી નથી તો આજે શાનદાર તક છે. તે પહેલા ચાલો જાણી લઈએ કે, પ્લેઓફની ટિકિટ બુક કઈ રીતે કરશો.