સુરતમાં 8 કરોડની લૂંટના કેસમાં નવો વળાંક : પૈસા ક્રિપ્ટો કરન્સીના હોવાની શંકા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Mar 01, 2024 | 2:16 PM

સુરત : કતારગામમાં રૂપિયા 8 કરોડની લૂંટના કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. પહેલા 8 કરોડની લૂંટની રજુઆત અને બાદમાં  કંપનીએ સત્તાવાર રીતે 1.4 કરોડની લૂંટની ફરિયાદ નોંધાવ્યા બાદ હવે મામલામાં વધુ એક વળાંક સામે આવ્યો છે.

ફરિયાદી લૂંટ બાદ સ્થનિક પોલીસ સ્ટેશનની જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચમાં ગયો હતો. આ સમગ્ર મામલામાં ફરિયાદી શંકાના દાયરામાં છે. હવે  લૂંટની વારદાતના ત્રીજા વળાંકમાં લૂંટાયેલ રોકડ ક્રિપ્ટો કરન્સી માટેની હોવાના સંકેત મળી રહ્યા છે.

પોલીસ ફરિયાદ અનુસાર અજાણ્યા આરોપીએ નરેન્દ્ર દુધાત અને ડ્રાઇવર સહિત 4 લોકોનું અપહરણ કર્યું હતું. લૂંટારુ કાર લઇ ફરાર થઈ ગયો હતો.  આકાર બાદમાં વેડ ડભોલી બ્રિજ પાસે બિનવારસી હાલતમાં મળી આવી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 29, 2024 10:30 AM
સુરત : ડુમ્મસમાં કાપડના ગોડાઉનમાં આગ લગતા દોડધામ મચી, 8 ફાયર ટેન્ડરે સ્થિતિ પર કાબુ મેળવ્યો, જુઓ વીડિયો
Surendranagar : પીવાના પાણીના પ્રશ્ન મુદ્દે સ્થાનિકો આકરા પાણીએ, હાઇવે પર કર્યો ચક્કાજામ, જુઓ Video