ભરૂચ : જંબુસર નજીક સમુદ્રમાંથી મળી આવેલ શિવલિંગ આસ્થાનું કેન્દ્ર બન્યું, જુઓ વીડિયો

| Updated on: Feb 09, 2024 | 12:05 PM

ભરૂચ : જંબુસરના કવિ નજીક ખંભાતના અખાતમાં માછીમારી કરવા ગયેલા માછીમારોની જાળમાં મળી આવેલ શિવલિંગ સ્થાનિકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. 100 કિલો કરતા વધુવજનના સ્ફટિકના શિવલિંગને  દર્શનાર્થે મુકવામાં આવ્યું છે. 

મોટી સંખ્યામાં ભક્તો શિવલિંગના દર્શન માટે ઉમટી રહયા છે. આ શિવલિંગ ખુબ ભારે હોવા છતાં સમુદ્રમાં તરતું જોવા મળ્યું હતું. સ્થાનિક માછીમાર આસ્થા સાથે આ શિવલિંગ કાવી ગામના કિનારે લઈ આવ્યા હતા. શિવલિંગને કમલેશ્વર મંદિરમાં ભક્તો માટે દર્શનાર્થે મુકવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો શિવલિંગના દર્શન અને તેની પૂજા માટે મંદિરમાં ઉમટી રહયા છે. સુત્રો અનુસાર પુરાતત્ત્વશાસ્ત્રીઓની ટિમ અહીંની મુલાકાત લઈ શકે છે.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Porbandar Video : માછીમાર એસોસિએશનની બેઠક યોજાઈ, સમુદ્રમાં લાઇન અને લાઇટ ફિશિંગ રોકવા કાયદો બનાવાની માગ કરી
Ahmedabad :રિક્ષા ચાલકના સ્ટંટ કરતા વીડિયો મામલે કાર્યવાહી, બે લોકોની ધરપડક, જુઓ Video
Porbandar Video : માછીમાર એસોસિએશનની બેઠક યોજાઈ, સમુદ્રમાં લાઇન અને લાઇટ ફિશિંગ રોકવા કાયદો બનાવાની માગ કરી
Ahmedabad :રિક્ષા ચાલકના સ્ટંટ કરતા વીડિયો મામલે કાર્યવાહી, બે લોકોની ધરપડક, જુઓ Video