અમદાવાદમાં નોંધાયા કોરોનાના વધુ 5 કેસ, બંનેની ટ્રાવેલ હીસ્ટ્રી ગુજરાત બહારની, જુઓ વીડિયો
ગુજરાતમાં સતત કોરોનાના પોઝિટિવ કેસ વધી જ રહ્યા છે. ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. કોરોનાના વધતા કેસ ડરાવી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા છે.
દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, અને ગુજરાતમાં પણ સતત પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. કોરોનાના વધતા કેસ ડરાવી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો- રાજકોટ વીડિયો : 10 દિવસથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આટાંફેરા, લોકોમાં ભયનો માહોલ
ગુજરાતમાં સતત પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા છે. બે પુરૂષ અને ત્રણ મહિલા કોરોના સંક્રમિત થયા છે.બોડકદેવ, નારણપુરા, ખાડિયા અને દરિયાપુરમાં કોરોનાના દર્દી નોંધાયા છે. આ દર્દીઓમાં પાંચ પૈકી 2 વિદેશથી અને 2 વ્યક્તિ બેંગલુરૂથી આવ્યા હોવાની માહિતી છે. હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 35 થઈ છે.