Morbi: LCBએ રેડ પાડી 90 હજાર જેટલી નશીલી સીરપનો બોટલનો જથ્થો ઝડપ્યો, જુઓ Video
ફરી એકવાર ગુજરાતમાં નશીલી સિરપનો કારોબાર ઝડપાયો છે. મોરબીમાંથી નશીલી સીરપનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. LCB પોલીસે રેડ પાડીને નશીલી સીરપનો મોટો જથ્થો ઝડપી લીધો છે. કોફિન કફ નામની સીરપનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

આ પણ વાંચો- Ahmedabad: ATM કાર્ડ બદલીને ઠગાઈ કરનાર 4 શાતિર ચોર પોલીસના સકંજામાં, જુઓ Video
મોરબી જિલ્લામાં રંગપર ગામ નજીક ગોડાઉનમાંથી સીરપનો જથ્થો મળી આવ્યો છે.આર ટાઇલ નામના ગોડાઉનમાંથી રેડ કરી પોલીસે 90 હજાર જેટલી નશીલી સીરપની બોટલ ઝડપી લીધો છે.અંદાજીત દોઢ કરોડની કિંમતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ ગુન્હામાં ત્રણ જેટલા લોકોની અટકાયત કરી છે.