મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો, જુઓ
ઉત્તર ગુજરાતમાં આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં આવેલા વોટર પાર્કમાં લોકોની ભીડ ઉમટેલી જોવા મળી રહી છે. ખાસ કરીને મહેસાણા અને આસપાસના વિસ્તારમાં આવેલા વોટરપાર્કમાં લોકોની ભીડ મોટા પ્રમાણમાં ઉમટી છે.
કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આ દરમિયાન હવે લોકોની ભીડ હવે વોટર પાર્કના સહારે પહોચ્યાં છે. ઉત્તર ગુજરાતમાં આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં આવેલા વોટર પાર્કમાં લોકોની ભીડ ઉમટેલી જોવા મળી રહી છે. ખાસ કરીને મહેસાણા અને આસપાસના વિસ્તારમાં આવેલા વોટરપાર્કમાં લોકોની ભીડ મોટા પ્રમાણમાં ઉમટી છે.
મહેસાણા નજીક આવેલા એક વોટર પાર્કમાં આવી જ રીતે મોટી સંખ્યામાં લોકો ગરમીમાં રાહત મેળવવા માટે આવેલા જોઈ શકાય છે. જે રીતે ગરમી વરસી રહી છે, એ દરમિયાન બાળકો અને યુવાઓ પણ પાણીમાં કૂલ કૂલ થવા સાથે મસ્તી કરવા માટે વોટર પાર્કમાં ધસારો કરી રહ્યા છે.
આ પણ વાંચો: FBI 9 વર્ષથી શોધે છે ગુજરાતી યુવકને, માહિતી બદલ રુપિયા 20800000 લાખનું ઈનામ! જાણો