રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં અનેક લોકોના ખિસ્સા કપાયા, 10 લોકોએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી, જુઓ Video
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે. તેમની ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. જો કે આ સ્થિતિનો લાભ ખિસ્સા કાતરુએ લીધો છે.રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રામાં અનેક લોકોના ખિસ્સા કપાયા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે.

આ પણ વાંચો- રાહુલ ગાંધીએ બોડેલીમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે કરી બેઠક, પક્ષ છોડનારા મામલે ચિંતા વ્યક્ત કરી, જુઓ Video
છોટાઉદેપુરના બોડેલીમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં ખિસ્સા કાતરૂ બેફામ બન્યા. ભીડમાં કોઇ શખ્સ નેતાઓ અને કાર્યકર્તાઓના ખિસ્સા કાપી ગયા હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુના પણ 42 હજાર રુપિયા ચોરી થયાની ફરિયાદ સામે આવી છે. અત્યાર સુધી 10 લોકો પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હોવાનું સામે આવ્યુ છે. સ્થાનિકોએ એક ખિસ્સા કાતરૂને મેથીપાક ચખાડીને પોલીસને સોંપ્યો છે.