Rajkot : અક્ષય તૃતિયાના દિવસે સોની વેપારીઓની ખાસ સ્કીમ, 1 ગ્રામ પર આપે છે આટલા રુપિયાની છુટ, જુઓ Video
આજે અખા ત્રીજ એટલે અક્ષય તૃતીયાનો તહેવાર છે. હિન્દુ ધર્મ અનુસાર અક્ષય તૃતિયાનો દિવસ સોના-ચાંદીના આભૂષણો અને અન્ય વસ્તુઓની ખરીદી માટે વિશેષ મહત્વ ધરાવે છે. તેથી જ આજના દિવસે બજારોમાં સોના ચાંદીની ખરીદી માટે ભીડ જોવા મળતી હોય છે.

રાજકોટમાં અક્ષયતૃતિયાનો દિવસ હોવાથી સોની બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. અક્ષયતૃતિયાનો દિવસસોનાની ખરીદી માટે શુભ માનવામાં આવે છે. જેથી આજના દિવસને ખાસ ધ્યાનમાં રાખીને અને વધુમાં વધુ લોકો સોનાની ખરીદી કરે તે માટે રાજકોટના સોની વેપારીઓએ ખાસ સ્કીમ રાખી છે. રાજકોટના વેપારીઓ દ્વારા 1 ગ્રામ પર 150 રુપિયાની છુટ આપવાની યોજના રાખેલી છે.
Published on: May 10, 2024 01:12 PM