સુરત : ઇચ્છાપોરમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેકટરીમાં આગ લાગી, લાખોના નુકસાનનો અંદાજ, જુઓ વિડીયો

| Edited By: | Updated on: Feb 09, 2024 | 9:20 AM

સુરતઃ ઇચ્છાપોર વિસ્તારમાં આગની ઘટનાના પગલે ઇમરજન્સી સર્વિસીસના સાયરનોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેકટરીમાં આગ લાગી હતી. આગમાં લાખોના નુકસાનની આશંકા વ્યક્ત કરાઈ છે.

સુરતઃ ઇચ્છાપોર વિસ્તારમાં આગની ઘટનાના પગલે ઇમરજન્સી સર્વિસીસના સાયરનોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેકટરીમાં આગ લાગી હતી. આગમાં લાખોના નુકસાનની આશંકા વ્યક્ત કરાઈ છે.

આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા માલસામાનનું નુકસાન થયું છે. સુરતના પાલનપુર અડાજણ મોરાભાગલની ફાયર ટિમ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. આરજેડી ટેક્સટાઇલ પાર્કમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની  હતી. ચાર માળની પલાસ્ટીકની ફેક્ટરીમાં ચોથા માળે  આગ લાગી હતી. આ આગ ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.

આ પણ વાંચો : સુરત : પલસાણાના બલેશ્વર ગામે ડંપિંગ યાર્ડમાં આગ લાગતાં દોડધામ મચી, જુઓ વીડિયો

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત : વેસુ વિસ્તારમાંથી પોલીસે સટ્ટાકાંડ ઝડપી પાડી ત્રણની ધરપકડ કરી, જુઓ વીડિયો
Kutch: ભડકાઉ ભાષણ કેસમાં મૌલાના મુફ્તીના 3 દિવસના રિમાન્ડ મંજૂર,જુઓ Video
સુરત : વેસુ વિસ્તારમાંથી પોલીસે સટ્ટાકાંડ ઝડપી પાડી ત્રણની ધરપકડ કરી, જુઓ વીડિયો
Kutch: ભડકાઉ ભાષણ કેસમાં મૌલાના મુફ્તીના 3 દિવસના રિમાન્ડ મંજૂર,જુઓ Video