Kheda: મહેમદાવાદમાં માથાભારે તત્વોનો આતંક, 3 વાહનોમાં કરી આગચંપી, જુઓ Video
ખેડા જિલ્લાના મહેમદાવાદમાં અસામાજીક તત્વોનો આતંક વધી ગયો છે. કેટલાક માથાભારે તત્વોએ મહેમદાવાદમાં અંગત અદાવતમાં કેટલાક વાહનોને આગચંપી કરી હોવાનું સામે આવ્યુ છે. તો કેટલાક લોકો સાથે મારામારી કરી હોવાની પણ ઘટના સામે આવી છે.

આ પણ વાંચો-CBSE Board 2024 Result : CBSE 10મા અને 12માના રિઝલ્ટ આ તારીખે થઈ શકે છે જાહેર
ખેડા જિલ્લાના મહેમદાવાદમાં અંગત અદાવતમાં બે વિસ્તારોના લોકો વચ્ચે મારામારી થઇ હોવાની ઘટના સામે આવી છે. માથાભારે તત્વોએ 3 જેટલા વાહનોને આગચંપી કરી હતી. રેલવે ગરનાળા પાસે મારામારી અને આગચંપીની ઘટના બની છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખના રહેઠાણ પાસે જ આ ઘટના બની છે. આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે નડિયાદ હોસ્પિટલમાં ખસેડાયા છે.