Surat Video : હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સુરત લવાયો
નુપૂર શર્મા સહિત હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં મૌલાના બાદ હવે વધુ એક આરોપીની ધરપકડ કરાઇ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારના મુજફ્ફરપુરથી મોહમ્મદ અલી નામના શખ્સની ધરપકડ કરી છે.
નુપૂર શર્મા સહિત હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં મૌલાના બાદ હવે વધુ એક આરોપીની ધરપકડ કરાઇ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારના મુજફ્ફરપુરથી મોહમ્મદ અલી નામના શખ્સની ધરપકડ કરી છે.
મોહમ્મદ અલીના 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મારફતે સુરતમાં લવાયો છે.આ શખ્સ મૌલવીના સંપર્કમાં હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ મીડિયાના ગ્રુપને હેન્ડલ કરતો હતો.
મહત્વનું છે કે ઝડપાયેલા શખ્સ મોહમ્મદ અલીનો પાકિસ્તાન સાથે કનેક્શન હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે, હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જે બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે.આ ઉલ્લેખનીય છે કે તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ શાયરી : કાળઝાળ ગરમીમાં પણ પ્લાસ્ટિકની ટાંકીનું પાણી રહેશે ઠંડુ, બસ કરો આટલુ કામ