સુરત: મનપાના સેનેટરી ઇન્સ્પેકટર પર દુષ્કર્મ આચરવાના આરોપ બાદ ધરપકડ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Mar 09, 2024 | 9:05 AM

સુરતઃ મહાનગરપાલિકા તેના એક અધિકારી પાર થયેલા ચોંકાવનારા આક્ષેપોના કારણે વિવાદમાં સપડાઈ છે. એક પરિણીતા પર સેનેટરી ઇન્સ્પેકટરે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ મુકાયો છે તો મામલાની ગંભીરતા પારખી સુરત પોલીસે આ અધિકારીની ધરપકડ પણ કરી લીધી છે. 

સૂત્રો અનુસાર અધિકારીના ઘરે સત્સંગ કરવા આવેલી પરિણીતા પર સેનેટરી ઇન્સ્પેકટરે દુષ્કૃત્ય આચર્યું હોવાનો આક્ષેપ થયો છે. મનપાના આધેડ સેનેટરી ઇન્સ્પેકટરે મહિલાના વાંધાજનક ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું તેવો  આરોપ મુકવામાં આવ્યો છે. સુરતની સલાબતપુરા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ મામલામાં પોલીસે આરોપી ભીખુ અંજારાની ધરપકડ પણ કરી લીધી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વિરમગામમાં 17 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર, દહીંની પ્રસાદી ખાધા બાદ તબિયત લથડી
Morbi : નિર્માણાધીન મેડિકલ કોલેજનો સ્લેબ તૂટી પડ્યો, એક વ્યક્તિ દબાયો, બે ઇજાગ્રસ્ત, જુઓ Video
વિરમગામમાં 17 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર, દહીંની પ્રસાદી ખાધા બાદ તબિયત લથડી
Morbi : નિર્માણાધીન મેડિકલ કોલેજનો સ્લેબ તૂટી પડ્યો, એક વ્યક્તિ દબાયો, બે ઇજાગ્રસ્ત, જુઓ Video