Breaking News : ભાવનગરમાં AAP ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર, જુઓ વીડિયો
લોકસભાની ભાવનગર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનુ ઉમેદવારી પત્ર મંજૂર રાખવામાં આવ્યું છે. ઉમેશ મકવાણાની એફિડેવીટમાં આવકને લઈને, શિક્ષણને લઈને વિસંગતતાઓ હોવાની ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જેની સામે કોંગ્રેસના લીગલ સેલના પદાધિકારીઓએ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ જરૂરી ખુલાસાઓ કર્યા હતા.

બીજી તરફ અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપે ચૂંટણી અધિકારીને વાંધા અરજી કરી છે.ભાજપની દલલી છે કે જેનીબેન ઠુમરે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રજૂ કરેલા સોગંદનામામાં પોતાની મિલકત છુપાવી છે. કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરના પ્રતાપ દુધાત, વીરજી ઠુમ્મર લીગલ ટીમ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા છે. આ તરફ ભાજપ નેતા રવુ ખુમાણ પણ લીગલ ટીમ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.
Published on: Apr 21, 2024 12:00 PM