આજનું હવામાન : રાજ્યના આ જિલ્લાઓમાં આગ ઝરતી ગરમી પડે તેવી સંભાવના, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Mar 26, 2024 | 10:05 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદ, ભરુચ, બોટાદ,છોટાઉદેપુર, જુનાગઢ, ખેડા, મોરબી, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદ, ભરુચ, બોટાદ,છોટાઉદેપુર, જુનાગઢ, ખેડા, મોરબી, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ,અરવલ્લી, ડાંગ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભાવનગર, કચ્છ સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, ભરુચ, કચ્છ, નવસારી, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 25 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર,ખેડા, મોરબી, મહેસાણા, નર્મદા, પોરબંદર,રાજકોટ,તાપી સહિતના જિલ્લાઓમાં 24 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, જુનાગઢ,પંચમહાલ,પાટણ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 23 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો