આજનું હવામાન: રાજ્યમાં બેવડી ઋતુનો થશે અનુભવ, આગામી સમયમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા, જુઓ વીડિયો

| Updated on: Mar 10, 2024 | 8:27 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી સંભાવના છે. અમદાવાદ,ભરુચ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી સંભાવના છે. અમદાવાદ,ભરુચ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ આણંદ, ડાંગ,ગાંધીનગર, જુનાગઢ, ખેડા,નર્મદા,સાબરકાંઠા, તાપી સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ પાટણ, પંચમહાલ,મહેસાણા,બનાસકાંઠા,અરવલ્લી સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ,અરવલ્લી, ગાંધીનગર, ગીર સોમનાથ, મહેસાણા, પંચમહાલ,સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ બનાસકાંઠા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ અમરેલીમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પોરબંદરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ રેલી યોજી લોકસભા ચૂંટણીના પ્રચારના કર્યા શ્રીગણેશ- જુઓ વીડિયો
જૂનાગઢ વીડિયો: ધાર્મિક સ્થળો પર મનપા તંત્રનું ડિમોલિશન, મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાર પાડ્યું ઓપરેશન
પોરબંદરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ રેલી યોજી લોકસભા ચૂંટણીના પ્રચારના કર્યા શ્રીગણેશ- જુઓ વીડિયો
જૂનાગઢ વીડિયો: ધાર્મિક સ્થળો પર મનપા તંત્રનું ડિમોલિશન, મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાર પાડ્યું ઓપરેશન