તાપીના સોનગઢમાં માત્ર 12 લાખની કિંમતમાં પ્લોટ ખરીદવાની તક, જાણો વિગત

|

Jan 09, 2024 | 9:59 AM

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

તાપીના સોનગઢમાં માત્ર 12 લાખની કિંમતમાં પ્લોટ ખરીદવાની તક, જાણો વિગત

Follow us on

તાપી: ગુજરાતના તાપીના સોનગઢમાં Baroda Gujarat Gramin Bank દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. તાપીના સોનગઢમાં આવેલી સ્થાવર મિલકત એટલે પ્લોટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 43.78 ચોરસ મીટર છે.

આ પણ વાંચો- રાજકોટના જેતપુરમાં માત્ર 3 લાખ જેવી નજીવી કિંમતે પ્લોટ ખરીદવાની હરાજી,જાણો વિગત

તેની રિઝર્વ કિંમત 12,50,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,25,000 રુપિયા રાખવામાં આવી છે. ઇ-હરાજીની તારીખ 30 જાન્યુઆરી 2024 મંગળવારે સવારે 11.00 કલાકથી બપોરે 1 કલાકની રાખવામાં આવી છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

Auction today  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article