આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત જિંદગી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિને તેના જીવની ઘણો પ્રેમ હોય છે પરંતુ ઘણી વખત આપડે આપડી પર્સનલ કે પ્રોફેશન લાઈફની કંટાડી જતા હોય છે પણ ડિમોટીવેટ થવાની કોઈ જરુર નથી આ શાયરી તમને સાચો માર્ગ બતાવામાં મદદ કરશે
Zindagi shayari
Follow us on
જીવન જીવવું સહેલું નથી. જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે. પરંતુ જે બહાદુરીથી તેનો સામનો કરે છે તે સિકંદર બની જાય છે. જીવનને સરળ બનાવવા માટે આના પર ઘણું લખાયું છે.
ઘણી વખત એવું લાગે છે કે જીવન નકામું છે, આપણે કંઈ કરી શકતા નથી, આ ફક્ત તમારી સાથે નહીં દરેકની સાથે થાય છે ત્યારે જીવનમાં ઘણી ધીરજ સાથે દરેક કામ લેવું. ક્યારેક નિરાશા મળે છે તો ક્યારેક સફળતા પણ મળે છે. કહેવાય છેને કે રાતનો ઘોર અંધકાર બાદ સવારનો સૂરજ જરુર ઉગે છે. ત્યારે જીવન પર લખાયેલી શાયરી વાંચો અહીં