અનોખું મતદાન મથક ! જૂનાગઢના ગીરમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતુ બનાવાયું મતમથક, જુઓ-Photo

|

May 07, 2024 | 2:10 PM

જૂનાગઢમાં આર જે કનેરિયા ખાતે પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો સંદેશો આપતું મતદાન મથક બનાવવામાં આવ્યું છે. આ મતદાન મથક પર ગીરના સિંહોને બચાવવા અને પર્યાવરણ જાગૃતિ સાથે બનાવાયું મોડેલ બુથ જોઈને મતદારો પણ ખુશ થઈ ગયા હતા.

1 / 5
લોકશાહીનો પર્વ એટલે મતદાન ત્યારે આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં ગુજરાતભરમાં લોકો વહેલી સવારથી જ મતદાન કરવા પહોચી રહ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદાન કરવાને લઈને લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ત્યારે જૂનાગઢમાં અનોખું મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું છે.

2 / 5
જૂનાગઢમાં આર જે કનેરિયા ખાતે પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો સંદેશો આપતું મતદાન મથક  બનાવવામાં આવ્યું છે. આ મતદાન મથક પર ગીરના સિંહોને બચાવવા અને પર્યાવરણ જાગૃતિ સાથે બનાવાયું મોડેલ બુથ જોઈને મતદારો પણ ખુશ થઈ ગયા હતા.

જૂનાગઢમાં આર જે કનેરિયા ખાતે પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો સંદેશો આપતું મતદાન મથક બનાવવામાં આવ્યું છે. આ મતદાન મથક પર ગીરના સિંહોને બચાવવા અને પર્યાવરણ જાગૃતિ સાથે બનાવાયું મોડેલ બુથ જોઈને મતદારો પણ ખુશ થઈ ગયા હતા.

3 / 5
આર જે કનેરિયા ખાતે ગીરનાર પ્લાસ્ટિક મુક્ત અભિયાન સાથે શપથ અને સહી ઝુંબેશ નું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યાં ઇકો સેન્સટિવ ઝોન તરીકે ગિરનાર અભયારણ્યમાં ને બચાવવા અનોખું અભિયાન શરુ કર્યું હતુ.

4 / 5
મતદારોના અનોખા અંદાજ તો મતદાન સમયે જોઈએ છે પણ આ વખતે મતદાન મથકને એવી રીતે સજ્જ કરવામાં આવ્યું કે અહીં મતદાન કરવા આવનાર દરેક મતદારને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ અને ગીરના સિંહોને બચાવવાનો સંદેશો મળે.

5 / 5
મતદાન મથક પર આવનાર દરેક મતદાર મતદાન મથકને જોઈને ખુશ થઈ ગયા હતા જે બાદ લોકોએ આ અંગે જાગૃત રહેશે અને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ રાખશેનું પણ જણાવ્યું હતુ.

Next Photo Gallery