Gujarati NewsPhoto galleryBollywood actor Emraan Hashmi has the most expensive Rolls Royce car sharukh khan salman khan
ના શાહરુખ, ના સલમાન…બોલિવૂડના આ સુપરસ્ટાર પાસે છે સૌથી મોંઘી Rolls Royce કાર
રોલ્સ રોયસ કારની ગણતરી વિશ્વની સૌથી મોંઘી કારોમાં થાય છે. કસ્ટમાઇઝેશન સર્વિસને કારણે મોટા મોટા અમીર લોકો આ રોલ્સ રોયસના દિવાના છે. રોલ્સ રોયસ બોલિવૂડમાં પણ જબરદસ્ત લોકપ્રિયતા ધરાવે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કયા બોલિવૂડ એક્ટર પાસે સૌથી મોંઘી રોલ્સ રોયસ કાર છે.