અભિનેત્રી એમી જેક્સને સ્વિટ્ઝરલેન્ડમાં કરી સગાઈ, એડ વેસ્ટવિકે ખાસ અંદાજમાં કર્યુ પ્રપોઝ
એમી જેક્સને તેની સગાઈની તસવીરો શેર કરીને તેના ફેન્સને ચોંકાવી દીધા છે. અભિનેત્રીએ સ્વિટ્ઝર્લેન્ડમાં એડ વેસ્ટવિક સાથે સગાઈ કરી હતી. ફોટામાં બંનેની જોડી એકદમ પરફેક્ટ લાગી રહી છે.