રિહાના નહીં, અનંત અંબાણીની બર્થ ડે પાર્ટીમાં આ સ્ટાર પરફોર્મન્સ આપશે, મહેમાનો માટે છે વિશેષ વ્યવસ્થા
જામનગરમાં અનંત અંબાણીના 29માં બર્થડે સેલિબ્રેશનની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. જામનગરમાં આવનારા મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. અનંત અંબાણીનો 29મો જન્મદિવસ 10 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે.