Nancy Nayak |
Mar 08, 2024 | 8:43 PM
આ તસવીરોમાં મોનાલિસા પર હોળીના રંગો અને ખુશી જોવા મળી રહી છે અને તે હસતી પોઝ આપતી જોવા મળી રહી છે. (Image - Instagram)
આ તસવીરોમાં મોનાલિસા પીચ કલરના ફ્લોરલ પ્રિન્ટેડ લહેંગા-બ્લાઉઝ સેટમાં ખૂબ જ સુંદર જોવા મળી રહી છે. (Image - Instagram)
આ તસવીરોમાં મોનાલિસાએ માંગ ટીકા, ઈયરરિંગ્સ, બ્રેસલેટ અને હીલ સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો છે. (Image - Instagram)
હોળીની થીમ પર શણગારેલી ઓટો રિક્ષામાં મોનાલિસા પોઝ આપતી જોવા મળે છે. (Image - Instagram)
આ તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ કેપ્શન લખ્યું છે કે હોળી વાઈબ્સ... અત્યારથી. (Image - Instagram)
Published On - 6:45 pm, Fri, 8 March 24