મોનાલિસાએ વન પીસ ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, તસવીરો થઈ વાયરલ
ભોજપુરીથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાનો ચાર્મ ફેલાવનાર એક્ટ્રેસ મોનાલિસાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે વન પીસ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં મોનાલિસા પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.