જોકે, 'આશ્રમ સીઝન 4'નું ટીઝર બે વર્ષ પહેલા જૂન 2022માં રિલીઝ થયું હતું અને તેણે લોકોમાં હલચલ મચાવી હતી. ટ્રેલર શેર કરતી વખતે, MX પ્લેયરે લખ્યું હતું કે, 'બાબા સર્વશક્તિમાન છે, તે તમારા મનની બાબતો જાણે છે, તેથી #Aashram3 એપિસોડ્સ સાથે, અમે ફક્ત @mxplayer પર #Aashram4 ની ઝલક પણ લાવ્યા છીએ. આ સાથે #Aashram4 #TeaserOutNow નું હેશટેગ પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.