Nancy Nayak |
Mar 09, 2024 | 6:28 PM
આ તસવીરોમાં અવનીત કૌર કટઆઉટ ડિટેલ્સવાળા બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. (Image: Instagram)
આ તસવીરોમાં અવનીત કૌરની દરેક સ્ટાઈલ ખૂબ જ શાનદાર છે અને તે એક પછી એક કિલર સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવી રહી છે. (Image: Instagram)
આ તસવીરોમાં અવનીત કૌર તેનું કર્વી ફિગર અને હાથ પર ટેટૂઝ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. (Image: Instagram)
આ તસવીરોમાં અવનીત કૌર અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે. (Image: Instagram)
અવનીત કૌરની આ તસવીરો પર ફેન્સ ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. (Image: Instagram)