મૌની રોયે એનિવર્સરી પર પતિ માટે વરસાવ્યો પ્રેમ, ફોટો શેર કરી કહી આ વાત
મૌની રોયે પતિ સૂરજ નામ્બિયાર સાથે તેની બીજી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરતી હૃદય સ્પર્શી પોસ્ટ શેર કરી છે. આ અવસર પર મૌનીએ કેટલીક તસવીરો શેર કરી છે અને તેમના સંબંધો વિશે શાનદાર પોસ્ટ શેર કરી.