રવિના ટંડનની પ્રિય પુત્રી રાશા થડાની ભલે અત્યાર સુધી ફિલ્મોથી દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ સતત વધી રહી છે. રાશાએ ફરી એકવાર તેના કિલર લુક્સથી ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી છે. રાશા થડાની પિંક ઓફ-શોલ્ડર ડ્રેસમાં સૌથી હોટ પોઝ આપતી જોવા મળે છે.