જુલાઈ 2022માં, દિગ્દર્શક હંસલ મહેતાએ મહાત્મા ગાંધી પર બાયોગ્રાફિકલ વેબ સિરીઝની જાહેરાત કરી હતી જેમાં પ્રતીક ગાંધી મુખ્ય ભૂમિકામાં હતા.પ્રતિક ગાંધી ગુજરાતી ફિલ્મ અને વેબ સિરીઝમાં પણ સારી એવી ભૂમિકા ભજવી હતી. 2014 બે યાર, 2016 રોંગ સાઈડ રાજુ, 2017 તમ્બૂરો, 2018 લવની ભવાઇ, 2018 વેન્ટિલેટર ,2019 ધુનકી, ગુજરાત 11, 2022 લવની લવ સ્ટોરીસ્, 2021 વેબ સિરીઝ વિઠ્ઠલ તીડીમાં પણ જોવા મળ્યો હતો.