ટૉમ ફેલ્ટનની સાથે લિબ્બી માઈ, મૌલી રાઈટ,રાલ્ફ એડેનિયિ, જેમ્સ મરે, લિંડન એલેક્ઝેન્ડર, જોનો ડેવિસ, સાયમન લેનન અને અનય્ સ્ટાર જોવા મળશે. આ વેબ સિરીઝમાં પ્રતિક ગાંધી મહાત્મા ગાંધીના પાત્રમાં જોવા મળશે. તો કસ્તુરબા ગાંધીના રોલમાં ભામિની ઓઝા એટલે કે, તેમની પત્ની જોવા મળશે.