6 / 13
તમને જણાવી દઈએ કે, વિદ્યા બાલન સાથે સિદ્ધાર્થ રોય કપૂરના આ ત્રીજા લગ્ન છે. તેમના પ્રથમ લગ્ન તેમની બાળપણની મિત્ર આરતી બજાજ સાથે થયા હતા. જો કે, આ લગ્ન લાંબા ટકી શક્યા નહીં અને બંનેએ એકબીજાને છૂટાછેડા આપી દીધા. આરતી બજાજ પછી સિદ્ધાર્થે ટીવી પ્રોડ્યુસર કવિતા સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન પણ સફળ ન થયા અને વર્ષ 2011માં કવિતા અને સિદ્ધાર્થ છૂટાછેડા લઈને અલગ થઈ ગયા. આ પછી સિદ્ધાર્થનું દિલ વિદ્યા પર આવી ગયું. જોકે, સિદ્ધાર્થને વિદ્યા પ્રત્યે પહેલી નજરમાં જ પ્રેમ હતો.